જેલની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની અને તેમની પત્ની બુશ્રા બીબીની તાત્કાલિક તબીબી સંભાળ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.